STD.10 SOCIAL SCIENC | સામાજિક વિજ્ઞાન

GSEB EXAM STD 10 SOCIAL SCIENC | CLASS 10 SOCIAL SCIENCE SYLLABUS સામાજિક વિજ્ઞાન ધોરણ 10 , STD 10ss | CLASS 10 ss | std 10 social science | class 10 SS CLICK HERE

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા પ્રકાશ પાઠ્યપુસ્તકો નો સમગ્ર અભ્યાસક્રમ જોવા માટે નીચે આપેલ પ્રકરણ પર ક્લિક કરો.

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય દર્શન 
ધોરણ 10 સામાજિક  વિજ્ઞાન વિષય - જ્ઞાન દર્શન

SOCIAL  SCIENCE
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા NCERT પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ 

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય  અભ્યાસક્રમ 
  • SSC EXAM MARCH 2023 SOCIAL SCIENCE
  • 4 ગુણ ના પ્રશ્નો માટેના પ્રકરણ:- 5,10,17,21, 
  • નકશો:- 9,10,13,14 


  • 3 ગુણના પ્રશ્નો માટેના પ્રકરણ :- 3,4,8,15,16,18,19,20
  • 2 ગુણના પ્રશ્નો માટેના પ્રકરણ :- 1,2,6,7,9,11,12,13,20 
  • સામાજિક વિજ્ઞાન ધોરણ 10 બ્લુ પ્રિન્ટ
  • 1 ગુણના પ્રશ્નો માટેના પ્રકરણ :- 1,2,3,4,7,9,11,12,14,15,16,18,19,21



STD 10 MATHEMATICS BLUEPRINTS.. CLICK HERE




  • સામાજિક વિજ્ઞાન વિષય ના IMP QUESTIONS BANK
  • SSC BOARD EXAM  2023 

@All In One Social Science CLICK HERE


પ્રકરણ 1 ભારતનો વારસો  
2 Mark's, 1 Mark's
  1. સંસ્કૃતિ નો ખ્યાલ સમજાવો.
  2. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો તફાવત સ્પષ્ટ કરો
  3. નદીઓ ભારતની લોકમાતા ગણાય છે
  4. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વર્ણવો
  5. ભારતની પ્રાચીન પ્રજા  ઓસ્ટ્રેલોઈડ અને આર્યો વિશે સમજાવો
  6. વારસાના જતન અને સંરક્ષણ માટે આપણી ફરજો જણાવો.
  7. ભારતમાં આવેલી પ્રાચીનતમ પ્રજાઓ સમજાવો. 1.મોંગોઈડ 2.ઓસ્ટ્રેલોઈડ 3.આર્યો 4. દ્રવિડ (કોઈપણ બે)
પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ હસ્ત અને લલિત કલા 
2 Mark's, 1Marks
  1. માટીકામ કલા અને વણાટકલા ભરતગુંથણ વિશે વર્ણવો
  2. ભરતનાટ્યમ નૃત્ય વિશે વર્ણન કરો
  3. ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો
  4. સંગીતના ગ્રંથો સંગીત રત્નાકર અને સંગીત પારિજાત વિશે ટૂંકમાં પરિચય
  5. નાટય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો
  6. ગુજરાતના આદિવાસી નૃત્ય વિશે માહિતી આપો
પ્રકરણ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય  
3 Mark's, 1 Mark's
  1. પ્રાચીન ભારતનું નગર આયોજનસમજાવો
  2. મોહેંજો દડો નગર રચના વર્ણવો
  3. ધોળા વીરા અને લોથલ વિશે વિશે પરિચય
  4. સાચી નો સ્તૂપ
  5. સ્તંભ લેખો અને શિલાલેખ વિશે પરિચય
  6. ગુજરાતની ગુફાઓ જણાવો
  7. મોઢેરાનું સૂર્યમંદિર ટૂંકનોંધ
પ્રકરણ 4 ભારતનો સાહિત્ય વારસો 
3 Mark's, 1 Mark's
  1. પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે પરિચય આપો
  2. વૈદિક સાહિત્ય પરિચય
  3. નાલંદા વિદ્યાપીઠ
  4. તક્ષશિલા વિદ્યાપીઠ 
  5. વલભી વિદ્યાપીઠ
  6. રામાયણ અને મહાભારત પ્રાચીન મહાકાવ્ય નો પરિચય
  7. બૌદ્ધ સાહિત્ય વિશે પરિચય આપો
  8. ગુપ્ત યુગને કાવ્ય અને નાટકો નો સુવર્ણયુગ ગણાય છે
  9. ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય નો પરિચય
  10. ફારસી ભાષા સાહિત્ય અને મુઘલ કાલીન ભાષા સાહિત્યનો પરિચય
પ્રકરણ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી નો વારસો 
4 Marks 
  1. પ્રાચીન ભારતનું ધાતુવિદ્યા પ્રદાન જણાવો.
  2. પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે સાધેલી પ્રગતિ નું વર્ણન કરો.
  3. વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ માહિતીનો સમાવેશ થાય છે.
  4. ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો.
  5. વૈદિક વિદ્યા અને શલ્યચિકિત્સા પ્રાચીન ભારતનું મહત્વ જણાવો.
  6. જ્યોતિષશાસ્ત્ર અને ખગોળ શાસ્ત્ર વિશે નોંધ લખો.
પ્રકરણ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો
2 Mark's, 2 Questions
  1. અજંતા - ઈલોરાની ગુફાઓ વિશે માહિતી આપો.
  2. ભારતનો સૌથી ઊંચો મિનાર કયો છે.ઓળખીને સમજાવો.
  3. 200 રૂપિયાની નવી ચલણી નોટ ઉપર શેનું સ્થાપત્ય છે સમજાવો.
  4. કોણાર્કના સૂર્યમંદિર વિશે પરિચય આપો.
  5. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે સમજાવો
  6. ખજુરાહોના મંદિરનો પરિચય આપો.
  7. ફતેપુર સીકરી વિશે નોંધ લખો.
  8. મહાબલિ પુરમની વિશેષતાઓ જણાવો.
PDF પર ક્લિક કરો.. Click here

પ્રકરણ 7 આપણા વારસાનું જતન 
2 Mark's, 1 Mark's
  1. આપણા વારસાના જતન અને સંરક્ષણ માટે  શું કરવું જોઈએ
  2. સંગ્રહાલયો ની જાળવણી વિશે માહિતી આપો
  3. ભારત ની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો.
  4. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો લખો.
  5. ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો
પ્રકરણ 8 કુદરતી સંસાધનો
3 Mark's 
  1. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવો.
  2. ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો.
  3. સંકલ્પના આપો 1. એકલ સંસાધન 2. સંસાધન 3. જમીન ધોવાણ 
  4. નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધન 
  5. સંસાધન ના પ્રકારો વિશે નોંધ લખો
  6. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી મહત્વની બાબતો આલેખો.
પ્રકરણ 9 વન અને વન્યજીવ સંસાધન 
2 Mark's, 1 Mark's
  1. અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાન તફાવત
  2. જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે સમજાવો
  3. વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકારો વર્ણવો.
  4. વન્યજીવનના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ 1. વાઘ પરી યોજના 2.હાથી પરીયોજના 3. ગેંડાપર યોજના
  5. વન્યજીવો ના વિનાશ ના કારણો જણાવો.
પ્રકરણ 10 ભારત કૃષિ
4 Marks 
  1. કૃષિના પ્રકારો વિશે નોંધ લખો.
  2. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો
  3. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા જણાવો.
  4. ચા અને કોફી ના પાક માટેની અનુકૂળતાઓ જણાવો
  5. ઘઉં અને ડાંગર ના પાક માટેની અનુકૂળતાઓ જણાવો.
પ્રકરણ 11 ભારત જળ સંસાધન
  1. બહુ એ તો યોજના એટલે શું? તેના મુખ્ય ઉદ્દેશો જણાવો.
  2. જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ.
  3. વૃષ્ટિ જળસંચય વિશે માહિતી આપો.
  4. જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ નો ખ્યાલ સમજાવો.
  5. ભારતના મુખ્ય જળ સ્ત્રોતો વિશે સમજૂતી આપો
પ્રકરણ 12 ભારત ખનીજ અને શક્તિના સંસાધન
  1. આધુનિક યુગને ખનીજ યુગ કહે છે. શા માટે ?
  2. મેંગેનીઝ ના ઉપયોગો જણાવો.
  3. તાંબાના ગુણધર્મો અને ઉપયોગો જણાવો
  4. ખનીજ સંસાધનની ભવિષ્યમાં અછત ન સર્જાય તે માટે નાગરિક હોવાના નાતે શું ઉપાયો સૂચવશો.
  5. ખનીજોનું વર્ગીકરણ વિશે નોંધ લખો.
  6. તાપ વિદ્યુત અને જળ વિદ્યુત વિશે ટૂંકમાં લખો.
  7. માનવ નો ખનીજ સાથેનો સંબંધ ગાઢ અને જુનો છે સમજાવો.
  8. સૌર ઉર્જા વિશે નોંધ લખો .
  9. બાયોગેસ વિશે નોંધ લખો.
પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગો
  1. શણ ના કાપડનો ઉદ્યોગ વિશે ટૂંકી નોંધ લખો
  2. પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો.
  3. ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી બીજું સ્થાન ધરાવતા ખાંડ ઉદ્યોગ વિશે સમજ આપો.
  4. શણ ના કાપડ ઉદ્યોગ વિશે સમજૂતી આપો.
  5. ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો.
  6. ઔદ્યોગિક પ્રદૂષણ વિશે નોંધ લખો.
  7. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે માહિતી આપો.

પ્રકરણ 14 પરિવહન સંદેશાવ્યવહાર અને વ્યાપાર

  1. આ પાઠમાંથી એક ગુણના બે પ્રશ્નો આવશે..
  2. નકશો 1 ગુણ માં આવશે.
પ્રકરણ 15 આર્થિક વિકાસ 
3 Mark's, 1 Mark's
  1. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે તફાવત સ્પષ્ટ કરો.
  2. આર્થિક વિકાસનો ખ્યાલ સમજાવો.
  3. સરકારનો જે પદ્ધતિમાં હસ્તક્ષેપ નથી તે પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવો.
  4. બજાર પદ્ધતિ ન લક્ષણો જણાવો.
  5. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો (પાંચ)
  6. ઉત્પાદનના સાધનો કેટલા છે કયા કયા સમજાવો.
  7. મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પદ્ધતિ પણ કહે છે.
પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ 3 Mark's,1 Mark's
  1. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ના ધ્યેયો અને કાર્યો સમજાવો.
  2. ટકાઉ વિકાસની વ્યૂહ રચના સમજાવો.
  3. આર્થિક ઉદારીકરણના લાભ અને ગેરલાભ સમજાવો.
  4. વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર અસર વર્ણવો.
  5. ખાનગીકરણ નો ખ્યાલ સમજાવો.
  6. પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં જણાવો
પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી 4 Mark's
  1. ગરીબી એટલે શું ? ગરીબી ઉદ્ ભાવવાના કારણો જણાવો.
  2. બેરોજગારી એટલે શું ? બેરોજગારી ના પ્રકારો જણાવો.
  3. બેરોજગારી નો અર્થ આપી તેના કારણો જણાવો
  4. ગરીબી નિર્મૂલન કાર્યક્રમો . 1. મનરેગા યોજના 2. ઇનામ યોજના 
  5. વિશ્વ શ્રમ બજાર નો ખ્યાલ સ્પષ્ટ કરો.
  6. શ્રમ શક્તિ નું આયોજન સમજાવો
પ્રકરણ 18 ભાવવધારો અને ગ્રાહક સુરક્ષા
  1. ભાવવૃદ્ધિ માટે જવાબદાર કારણો જણાવો.
  2. ભાવ વૃદ્ધિ અટકાવવાના ઉપાયો જણાવો.
  3. ગ્રાહકે ખરીદી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. અથવા ગ્રાહકની ફરજો
  4. ગ્રાહક સુરક્ષા મંડળના કાર્યો / ભૂમિકા જણાવો.
  5. ગ્રાહકોનું શોષણ કઈ રીતે થાય છે સમજાવો.
  6. ગ્રાહકોના અધિકારો કેટલા છે કયા કયા સમજાવો.
પ્રકરણ 19 માનવ વિકાસ
  1. માનવ અધિકારના અવરોધક પરિબળો વર્ણવો.
  2. મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે સમજૂતી લખો.
  3. સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયા નું કેન્દ્ર બિંદુ છે કારણ આપો
  4. માનવ વિકાસ આંક એટલે શું ? તેના નિર્દેશકો ની ચર્ચા કરો
  5. મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે.
  6. જાતીય અસમાનતા માટેના કારણો જણાવો.
પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો
  1. આતંકવાદ અને બળવાખોરી વચ્ચે તફાવત સ્પષ્ટ કરો.
  2. આતંકવાદની આર્થિક અને સામાજિક અસરો જણાવો.
  3. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ માટેની બંધારણીય જોગવાઈનો પરિચય આપો.
પ્રકરણ 21 સામાજિક પરિવર્તન 
  1. ભ્રષ્ટાચાર એટલે શું અર્થતંત્ર અને સમાજ પર પડતી વિપરીત અસરો વર્ણવો.
  2. ભ્રષ્ટાચારને ડામવા ના ઉપાયો જણાવો.
  3. બંધારણમાં કયા કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  4. ભારતમાં બાળ શ્રમિકોની માગ વધુ હોવાના કારણો જણાવી. તેને અટકાવવાના ઉપાયો જણાવો.
  5. માં અન્નપૂર્ણા યોજના ની મહત્વની જોગવાઈ વર્ણવો.
  6. દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સંગ્રહતો જણાવો.

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન

ધોરણ ૧૦ સામાજિક  વિજ્ઞાન વિષય - જ્ઞાન દર્શન

ધોરણ ૧૦ સામાજિક  વિજ્ઞાન વિષય નું જ્ઞાન દર્શન