ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટે અતિ ઉપયોગી ભારતના નકશા | INDIAN MAP | SSC EXAM |SSC EXAM STD.10
- ભારતના રાષ્ટ્રીય ઉદ્યાન, અભ્યારણ્ય,આરક્ષિત ક્ષેત્ર
જમીનના પ્રકારો.
1.કાંપની જમીન - ઉત્તર પ્રદેશ
2.કાળી જમીન - મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ
3.રાતી જમીન - છત્તીસગઢ
4.પર્વતીય જમીન - જમ્મુ કાશ્મીરમાં
5.પડખાઉં જમીન,લેટરાઈટ જમીન- પશ્ચિમ ઘાટ
6.દલદલીય જમીન - પશ્ચિમ બંગાળ
- ભારત કૃષિ પાકો.
- ભારતની નદીઓ અને બહુહેતુક યોજનાઓ
- ભારતના રાષ્ટ્રિય જળમાર્ગ
- ભારતના રાષ્ટ્રીય સ્મારકો અને સ્થાપત્ય
ભારતની નદીઓ અને યોજનાઓ
ભારત રેલમાર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ
ભારતના મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન , અભયારણ અને જૈવ આરક્ષિત ક્ષેત્રો
SOCIALE SCIENCE ALL IN ONE