ધોરણ 10 પ્રથમ પરીક્ષા | Class 10 First Test

Class 10  First Test Material |SOCIAL SCIENCE| 

આજના મુખ્ય સમાચાર | Education news












ધોરણ 10 પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી મટેરિયલ.

my school essay, my school essay on my school,my school essay 10 lines, my school essay in english,my school 10 lines,my school paragraph, paragraph on my school my school presiden,my school drawing. what is my school code? how can i help my school as a student? how to impress my crush in school? my school bucks, my school account, 

ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી માહિતી ..

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરાયેલા માળખા મુજબ ધોરણ 10 માં પ્રથમ પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન વિષય માટે નકશા તથા મહત્વના પ્રશ્નો અહીં આપેલ છે.

➡️ SOCIAL SCIENCE SPECIAL 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાની બ્લુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને અનુરૂપ સવાલ જવાબ અહીં તૈયાર કરીને આપવામાં આવેલ છે. આ ઉપરાંત બોર્ડના જુના પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકશો

ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિભાગ A માં પૂછવામાં આવતા જોડકા જોડો, ખાલી જગ્યા પૂરો, ખરાં ખોટા, વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવેલ છે.


સામાજિક વિજ્ઞાનના ભારતના નકશા મહત્વની વિગતો તથા પ્રેક્ટિસ માટેના નકશાઓ અહીં આપવામાં આવેલ છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સ્વરૂપ પ્રમાણે પ્રથમ પરીક્ષા ની બ્લ્યુ પ્રિન્ટ આપવામાં આવી છે.
સામાજિક વિજ્ઞાનના જુના પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ માટે અહીં આપવામાં આવેલ છે જેનો અભ્યાસ કરીને વધુ માર્ક્સ મેળવી શકાશે
ધોરણ 9 થી 12 અભ્યાસક્રમ 2023 ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો..
ધોરણ 9 થી 12 માસવાર અભ્યાસક્રમ ક્લીક કરો.


SOCIAL SCIENCE DIGITAL TEXTBOOK


આ પણ જુઓ...
# SCIENCE DIGITAL TEXTBOOK