GSEB EXAM STD 10 SOCIAL SCIENC | CLASS 10 SOCIAL SCIENCE SYLLABUS સામાજિક વિજ્ઞાન ધોરણ 10 , STD 10ss | CLASS 10 ss | std 10 social science | class 10 SS CLICK HERE
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા પ્રકાશ પાઠ્યપુસ્તકો નો સમગ્ર અભ્યાસક્રમ જોવા માટે નીચે આપેલ પ્રકરણ પર ક્લિક કરો.
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય દર્શન
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય - જ્ઞાન દર્શન
SOCIAL SCIENCE
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા NCERT પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય અભ્યાસક્રમ
- SSC EXAM MARCH 2023 SOCIAL SCIENCE
- 4 ગુણ ના પ્રશ્નો માટેના પ્રકરણ:- 5,10,17,21,
- નકશો:- 9,10,13,14
- ભારત નકશો click here
- 3 ગુણના પ્રશ્નો માટેના પ્રકરણ :- 3,4,8,15,16,18,19,20
- 1 ગુણના પ્રશ્નો માટેના પ્રકરણ :- 1,2,3,4,7,9,11,12,14,15,16,18,19,21
STD 10 MATHEMATICS BLUEPRINTS.. CLICK HERE
પ્રકરણ 1 ભારતનો વારસો
2 Mark's, 1 Mark's
- સંસ્કૃતિ નો ખ્યાલ સમજાવો.
- પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો તફાવત સ્પષ્ટ કરો
- નદીઓ ભારતની લોકમાતા ગણાય છે
- ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વર્ણવો
- ભારતની પ્રાચીન પ્રજા ઓસ્ટ્રેલોઈડ અને આર્યો વિશે સમજાવો
- વારસાના જતન અને સંરક્ષણ માટે આપણી ફરજો જણાવો.
- ભારતમાં આવેલી પ્રાચીનતમ પ્રજાઓ સમજાવો. 1.મોંગોઈડ 2.ઓસ્ટ્રેલોઈડ 3.આર્યો 4. દ્રવિડ (કોઈપણ બે)
- 1 Marks ના સવાલ જવાબ માટે અહીં ક્લિક કરો.
પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ હસ્ત અને લલિત કલા
2 Mark's, 1Marks
- માટીકામ કલા અને વણાટકલા ભરતગુંથણ વિશે વર્ણવો
- ભરતનાટ્યમ નૃત્ય વિશે વર્ણન કરો
- ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો
- સંગીતના ગ્રંથો સંગીત રત્નાકર અને સંગીત પારિજાત વિશે ટૂંકમાં પરિચય
- નાટય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો
- ગુજરાતના આદિવાસી નૃત્ય વિશે માહિતી આપો
- 1 Marks ના સવાલ જવાબ માટે અહીં ક્લિક કરો.
પ્રકરણ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય
3 Mark's, 1 Mark's
- પ્રાચીન ભારતનું નગર આયોજનસમજાવો
- મોહેંજો દડો નગર રચના વર્ણવો
- ધોળા વીરા અને લોથલ વિશે વિશે પરિચય
- સાચી નો સ્તૂપ
- સ્તંભ લેખો અને શિલાલેખ વિશે પરિચય
- ગુજરાતની ગુફાઓ જણાવો
- મોઢેરાનું સૂર્યમંદિર ટૂંકનોંધ
- 1 Marks ના સવાલ જવાબ માટે અહીં ક્લિક કરો.
પ્રકરણ 4 ભારતનો સાહિત્ય વારસો
3 Mark's, 1 Mark's
- પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે પરિચય આપો
- વૈદિક સાહિત્ય પરિચય
- નાલંદા વિદ્યાપીઠ
- તક્ષશિલા વિદ્યાપીઠ
- વલભી વિદ્યાપીઠ
- રામાયણ અને મહાભારત પ્રાચીન મહાકાવ્ય નો પરિચય
- બૌદ્ધ સાહિત્ય વિશે પરિચય આપો
- ગુપ્ત યુગને કાવ્ય અને નાટકો નો સુવર્ણયુગ ગણાય છે
- ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય નો પરિચય
- ફારસી ભાષા સાહિત્ય અને મુઘલ કાલીન ભાષા સાહિત્યનો પરિચય
- 1 Marks ના સવાલ જવાબ માટે અહીં ક્લિક કરો.
પ્રકરણ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી નો વારસો
4 Marks
- પ્રાચીન ભારતનું ધાતુવિદ્યા પ્રદાન જણાવો.
- પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે સાધેલી પ્રગતિ નું વર્ણન કરો.
- વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ માહિતીનો સમાવેશ થાય છે.
- ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો.
- વૈદિક વિદ્યા અને શલ્યચિકિત્સા પ્રાચીન ભારતનું મહત્વ જણાવો.
- જ્યોતિષશાસ્ત્ર અને ખગોળ શાસ્ત્ર વિશે નોંધ લખો.
- 1 Marks ના સવાલ જવાબ માટે અહીં ક્લિક કરો.
પ્રકરણ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો
2 Mark's, 2 Questions
- અજંતા - ઈલોરાની ગુફાઓ વિશે માહિતી આપો.
- ભારતનો સૌથી ઊંચો મિનાર કયો છે.ઓળખીને સમજાવો.
- 200 રૂપિયાની નવી ચલણી નોટ ઉપર શેનું સ્થાપત્ય છે સમજાવો.
- કોણાર્કના સૂર્યમંદિર વિશે પરિચય આપો.
- પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે સમજાવો
- ખજુરાહોના મંદિરનો પરિચય આપો.
- ફતેપુર સીકરી વિશે નોંધ લખો.
- મહાબલિ પુરમની વિશેષતાઓ જણાવો.
PDF પર ક્લિક કરો.. Click here
- 1 Marks ના સવાલ જવાબ માટે અહીં ક્લિક કરો.
પ્રકરણ 7 આપણા વારસાનું જતન
2 Mark's, 1 Mark's
- આપણા વારસાના જતન અને સંરક્ષણ માટે શું કરવું જોઈએ
- સંગ્રહાલયો ની જાળવણી વિશે માહિતી આપો
- ભારત ની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો.
- પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો લખો.
- ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો
- 1 Marks ના સવાલ જવાબ માટે અહીં ક્લિક કરો.
પ્રકરણ 8 કુદરતી સંસાધનો
3 Mark's
- જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવો.
- ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો.
- સંકલ્પના આપો 1. એકલ સંસાધન 2. સંસાધન 3. જમીન ધોવાણ
- નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધન
- સંસાધન ના પ્રકારો વિશે નોંધ લખો
- સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી મહત્વની બાબતો આલેખો.
- 1 Marks ના સવાલ જવાબ માટે અહીં ક્લિક કરો.
પ્રકરણ 9 વન અને વન્યજીવ સંસાધન
2 Mark's, 1 Mark's
- અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાન તફાવત
- જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે સમજાવો
- વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકારો વર્ણવો.
- વન્યજીવનના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ 1. વાઘ પરી યોજના 2.હાથી પરીયોજના 3. ગેંડાપર યોજના
- વન્યજીવો ના વિનાશ ના કારણો જણાવો.
- 1 Marks ના સવાલ જવાબ માટે અહીં ક્લિક કરો.
પ્રકરણ 10 ભારત કૃષિ
4 Marks
- કૃષિના પ્રકારો વિશે નોંધ લખો.
- ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો
- ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા જણાવો.
- ચા અને કોફી ના પાક માટેની અનુકૂળતાઓ જણાવો
- ઘઉં અને ડાંગર ના પાક માટેની અનુકૂળતાઓ જણાવો.
પ્રકરણ 11 ભારત જળ સંસાધન
- બહુ એ તો યોજના એટલે શું? તેના મુખ્ય ઉદ્દેશો જણાવો.
- જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ.
- વૃષ્ટિ જળસંચય વિશે માહિતી આપો.
- જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ નો ખ્યાલ સમજાવો.
- ભારતના મુખ્ય જળ સ્ત્રોતો વિશે સમજૂતી આપો
- 1 Marks ના સવાલ જવાબ માટે અહીં ક્લિક કરો.
પ્રકરણ 12 ભારત ખનીજ અને શક્તિના સંસાધન
- આધુનિક યુગને ખનીજ યુગ કહે છે. શા માટે ?
- મેંગેનીઝ ના ઉપયોગો જણાવો.
- તાંબાના ગુણધર્મો અને ઉપયોગો જણાવો
- ખનીજ સંસાધનની ભવિષ્યમાં અછત ન સર્જાય તે માટે નાગરિક હોવાના નાતે શું ઉપાયો સૂચવશો.
- ખનીજોનું વર્ગીકરણ વિશે નોંધ લખો.
- તાપ વિદ્યુત અને જળ વિદ્યુત વિશે ટૂંકમાં લખો.
- માનવ નો ખનીજ સાથેનો સંબંધ ગાઢ અને જુનો છે સમજાવો.
- સૌર ઉર્જા વિશે નોંધ લખો .
- બાયોગેસ વિશે નોંધ લખો.
- 1 Marks ના સવાલ જવાબ માટે અહીં ક્લિક કરો.
પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગો
- શણ ના કાપડનો ઉદ્યોગ વિશે ટૂંકી નોંધ લખો
- પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો.
- ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી બીજું સ્થાન ધરાવતા ખાંડ ઉદ્યોગ વિશે સમજ આપો.
- શણ ના કાપડ ઉદ્યોગ વિશે સમજૂતી આપો.
- ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો.
- ઔદ્યોગિક પ્રદૂષણ વિશે નોંધ લખો.
- ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે માહિતી આપો.
પ્રકરણ 14 પરિવહન સંદેશાવ્યવહાર અને વ્યાપાર
- આ પાઠમાંથી એક ગુણના બે પ્રશ્નો આવશે..
- નકશો 1 ગુણ માં આવશે.
- 1 Marks ના સવાલ જવાબ માટે અહીં ક્લિક કરો.
પ્રકરણ 15 આર્થિક વિકાસ
3 Mark's, 1 Mark's
- આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે તફાવત સ્પષ્ટ કરો.
- આર્થિક વિકાસનો ખ્યાલ સમજાવો.
- સરકારનો જે પદ્ધતિમાં હસ્તક્ષેપ નથી તે પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવો.
- બજાર પદ્ધતિ ન લક્ષણો જણાવો.
- વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો (પાંચ)
- ઉત્પાદનના સાધનો કેટલા છે કયા કયા સમજાવો.
- મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પદ્ધતિ પણ કહે છે.
- 1 Marks ના સવાલ જવાબ માટે અહીં ક્લિક કરો.
પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ 3 Mark's,1 Mark's
- વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ના ધ્યેયો અને કાર્યો સમજાવો.
- ટકાઉ વિકાસની વ્યૂહ રચના સમજાવો.
- આર્થિક ઉદારીકરણના લાભ અને ગેરલાભ સમજાવો.
- વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર અસર વર્ણવો.
- ખાનગીકરણ નો ખ્યાલ સમજાવો.
- પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં જણાવો
- 1 Marks ના સવાલ જવાબ માટે અહીં ક્લિક કરો.
પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી 4 Mark's
- ગરીબી એટલે શું ? ગરીબી ઉદ્ ભાવવાના કારણો જણાવો.
- બેરોજગારી એટલે શું ? બેરોજગારી ના પ્રકારો જણાવો.
- બેરોજગારી નો અર્થ આપી તેના કારણો જણાવો
- ગરીબી નિર્મૂલન કાર્યક્રમો . 1. મનરેગા યોજના 2. ઇનામ યોજના
- વિશ્વ શ્રમ બજાર નો ખ્યાલ સ્પષ્ટ કરો.
- શ્રમ શક્તિ નું આયોજન સમજાવો
પ્રકરણ 18 ભાવવધારો અને ગ્રાહક સુરક્ષા
- ભાવવૃદ્ધિ માટે જવાબદાર કારણો જણાવો.
- ભાવ વૃદ્ધિ અટકાવવાના ઉપાયો જણાવો.
- ગ્રાહકે ખરીદી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. અથવા ગ્રાહકની ફરજો
- ગ્રાહક સુરક્ષા મંડળના કાર્યો / ભૂમિકા જણાવો.
- ગ્રાહકોનું શોષણ કઈ રીતે થાય છે સમજાવો.
- ગ્રાહકોના અધિકારો કેટલા છે કયા કયા સમજાવો.
- 1 Marks ના સવાલ જવાબ માટે અહીં ક્લિક કરો.
પ્રકરણ 19 માનવ વિકાસ
- માનવ અધિકારના અવરોધક પરિબળો વર્ણવો.
- મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે સમજૂતી લખો.
- સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયા નું કેન્દ્ર બિંદુ છે કારણ આપો
- માનવ વિકાસ આંક એટલે શું ? તેના નિર્દેશકો ની ચર્ચા કરો
- મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે.
- જાતીય અસમાનતા માટેના કારણો જણાવો.
- 1 Marks ના સવાલ જવાબ માટે અહીં ક્લિક કરો.
પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો
- આતંકવાદ અને બળવાખોરી વચ્ચે તફાવત સ્પષ્ટ કરો.
- આતંકવાદની આર્થિક અને સામાજિક અસરો જણાવો.
- અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ માટેની બંધારણીય જોગવાઈનો પરિચય આપો.
પ્રકરણ 21 સામાજિક પરિવર્તન
- ભ્રષ્ટાચાર એટલે શું અર્થતંત્ર અને સમાજ પર પડતી વિપરીત અસરો વર્ણવો.
- ભ્રષ્ટાચારને ડામવા ના ઉપાયો જણાવો.
- બંધારણમાં કયા કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- ભારતમાં બાળ શ્રમિકોની માગ વધુ હોવાના કારણો જણાવી. તેને અટકાવવાના ઉપાયો જણાવો.
- માં અન્નપૂર્ણા યોજના ની મહત્વની જોગવાઈ વર્ણવો.
- દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સંગ્રહતો જણાવો.
- 1 Marks ના સવાલ જવાબ માટે અહીં ક્લિક કરો.
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન
ધોરણ ૧૦ સામાજિક વિજ્ઞાન વિષય - જ્ઞાન દર્શન
ધોરણ ૧૦ સામાજિક વિજ્ઞાન વિષય નું જ્ઞાન દર્શન