ધોરણ 1 થી 9 ગુજરાતમાં ફરી શાળાઓને તાળાબંધી

31 જાન્યુઆરી સુધી ગુજરાતમાં શાળાઓ બંધ રહેશે...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ખાનગી સરકારી માધ્યમિક શાળાઓ તથા પ્રાથમિક શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે


ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં (Corona cases in Gujarat)વધારો થતા નવા રાજ્ય સરકારો દ્વારા નવા નિયંત્રણો (Covid-19 Guidelines in Gujarat)લાગુ કરવામાં આવ્યા છે. નવી કોવિડ ગાઇડલાઇન્સ (Covid-19 Guidelines)પ્રમાણે ધોરણ 1 થી 9 ની સ્કૂલો જાન્યુઆરી સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઇન શિક્ષણ ચાલું રહેશે.

A meeting of the core committee was held at the residence of Chief Minister Bhupendra Patel,


વધુ સમાચાર માટે ક્લિક કરો👇👇