છેલ્લા કેટલાય સમય થી શિક્ષકો દ્વારા બદલી નિયમોમાં ફેરફાર કરવા માટે માગ કરવામાં આવતી હતી જેને લઇ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સંઘના હોદ્દેદારો દ્વારા બેઠકો થઈ હતી અને વિવિધ બદલી ના નિયમોમાં બદલાવ કરવા માટે સંમતિ સધાઇ હતી હવે આ બદલીના નિયમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને મડેલી માહિતી મુજબ મુજબ આ નિયમો હવે ટુંક સમયમાં જાહેર થાય તેવી શક્યતાઓ છે.
જિલ્લા ફેરબદલી માટે ફોર્મ ભરવું જરૂરી છે નીચે પ્રમાણે રજૂ કરેલ છે
જિલ્લાફેર અરસ પરસ બદલીના નિયમો માટે ની સંપૂર્ણ માહિતી નીચેની પીડીએફ ફાઈલમાં આપેલી છે