MAA anapurna Yojna

MY SCHOOL MAA anapurna Yojna
Aa Tamam Yojnaono Labh Leva mate Jaruri Document Kya aapva teni Yadi Ek j page ma Jova mate Niche Ni Link Click kro.
માં અન્નપૂર્ણા યોજના



MAA anapurna Yojna
Aa Tamam Yojnaono Labh Leva mate Jaruri Document Kya aapva teni Yadi Ek j page ma Jova mate Niche Ni Link Click kro.
માં અન્નપૂર્ણા યોજના
ગરીબી રેખા નીચે જીવતા આર્થિક સામાજિક રીતે પછાત કુટુંબના લોકોને આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
બીપીએલ કાર્ડ ધરાવતા ભારતના તમામ કુટુંબો ને વાર્ષિક અન્ન પુરવઠા વિભાગ દ્વારા અનાજ પૂરું પાડવામાં આવશે
બે રૂપિયે કિલો ઘઉં અને ત્રણ રૂપિયા કિલો ચોખા એક રૂપિયા જાડું ધાન્ય પાક દરેક કુટુંબોને આપવામાં આવશે કુટુંબ દીઠ મહિનામાં 35 કિલો અનાજ અપાશે
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.👇