માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા
પરીક્ષા માટે અગત્યની સૂચના
આવતીકાલે માધ્યમિક શિષ્યવૃત્તિ ની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા..🙏💐
1. હોલ ટિકિટ અવશ્ય સાથે રાખવી
2.OMRના જવાબ લખવા માટે બ્લુ અથવા બ્લેક બોલપેન નો જ ઉપયોગ કરવો.
3. પાણીની બોટલ સાથે લઈ જવી.
4. OMR ની વિગતો કાળજી પૂર્વક ભરવી.
5. પ્રશ્નપત્ર ના બધા જવાબ ફરજીયાત લખવા.
6. પરીક્ષા શરૂ થવા ના દસ મિનિટ પહેલા પ્રશ્નપત્ર પર આપેલી
માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા
પરીક્ષા માટે અગત્યની સૂચના
આવતીકાલે માધ્યમિક શિષ્યવૃત્તિ ની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા..🙏💐
1. હોલ ટિકિટ અવશ્ય સાથે રાખવી
2.OMRના જવાબ લખવા માટે બ્લુ અથવા બ્લેક બોલપેન નો જ ઉપયોગ કરવો.
3. પાણીની બોટલ સાથે લઈ જવી.
4. OMR ની વિગતો કાળજી પૂર્વક ભરવી.
5. પ્રશ્નપત્ર ના બધા જવાબ ફરજીયાત લખવા.
6. પરીક્ષા શરૂ થવા ના દસ મિનિટ પહેલા પ્રશ્નપત્ર પર આપેલી
સૂચનાઓ નું વાંચન કરવુ..👇👇
રાજ્ય પરીક્ષા બોર્ડની મળેલી બેઠકમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-2022 (શહેરી-ગ્રામ્ય-ટ્રાયબલ) વિસ્તાર માટે આગામી સમયમાં યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો વેબસાઇટ www.sebexam.org પર રહેશે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે શાસનાધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે. આ જ તારીખ સુધીમાં માધ્યમિક કક્ષાના ફોર્મ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં જમા કરાવાના રહેશે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે કચેરી દ્વારા આવેદનપત્રોની ચકાસણી કરીને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલા લોગઇન પર ઓનલાઇન એપ્રૂવ કરવાની તથા આવેદનપત્રો ડીપીઇઓ કચેરીમાં જમા કરાવવના રહેશે.
SSE EXAM PAPER 1 👇👇
CLICK HERE STD 6 MCQ
CLICK HERE STD 6 TO 8 SS MCQ
CLICK HERE STD 6 TAXBOOK SEM1
CLICK HERE STD 6 TAXBOOK SEM2
CLICK HERE STD 7 TAXBOOK SEM1
CLICK HERE STD 7 TAXBOOK SEM2
CLIK HERE STD 1 TO 8 TAXBOOK
SSE EXAM PAPER 2 👇👇
CLICK HERE OLD PAPER 2018
CLICK HERE OLD PAPER 2017
CLICK HERE OLD PAPER
CLICK HERE OLD PAPER
CLICK HERE OLD PAPER
CLICK HERE OLD PAPER
GK ZON ⏬⏬
CLICK HERE GUJARAT GK BOOK
CLICK HERE DAY MCQ
CLICK HERE GK PAPER
CLICK HERE NAVANIT GK
CLICK HERE GK ONE LINER QUESTIONS
CLICK HERE GK ONE LINER QUESTIONS
CLICK HERE GK ONE LINER QUESTIONS
CLICK HERE GK ONE LINER QUESTIONS
ઓફીસીયલ વેબ સાઇડ sebexam.org
આ જ રીતે માધ્યમિક કક્ષાના ફોર્મ ડીઇઓ કચેરીમાં અપ્રૂવ કરવાની અંતિમ છે. ડીપીઇઓ કચેરી દ્વારા પ્રાથમિક અને ડીઇઓ કચેરી દ્વારા માધ્યમિક કક્ષાના આવેદનપત્રોની હાર્ડકોપી રાજ્ય પરીક્ષા બોર્ડની કચેરીમા જમા કરાવાના રહેશે.
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધો.6માં માન્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય અને ધો.5માં ઓછામાં ઓછા 50 ટકા કે સમકક્ષ ગ્રેડ મેળવ્યો હોય તે આ પરીક્ષા આપી શકશે. આ જ રીતે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધો.9માં માન્ય માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હોય અને ધો.8માં ઓછામાં ઓછા 50 ટકા કે સમકક્ષ ગ્રેડ મેળવ્યો હોય તે આ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવા માટે લાયક ગણાશે. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે કોર્સ ધો.1થી 5નો અને માધ્યમીક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે કોર્સ ધો.6થી 8નો રહેશે.
બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે કે આ પરીક્ષામાં બે પેપર રહેશે જેમાં પેપર એકમાં ભાષા અને સામાન્ય જ્ઞાન તેમજ પેપર-2માં ગણિત-વિજ્ઞાન રહેશે. બન્ને પેપર 100-100 ગુણના હશે અને 100 પ્રશ્નોના જવાબ આપવા માટે સમયગાળો દોઢ દોઢ કલાકનો રહેશે.
Notifications🔔🔔