- અહીં ક્લિક કરો👇
CLICK HERE
CLICK HERE
ભારતનો નકશો.. CLICK HEREQ.17.ભારતીય વારસાનાં જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો..
Ans.આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મુલ્ય સમજીને તેની જાળવણી કરવી. દેશનાં જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ-પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું..
Q.18 પ્રાચીન ભારતના જન્મ ઉદ્યોગનું મહત્વ જણાવો.
Ans. પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાના ઉપયોગ થતો. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટે કોષ,પાણીની મશકો માટે ચામડાનો ઉપયોગ થતો , ઢોલ નગારા ઢોલક જેવા સંગીતના સાધનો બનાવવા માટે ચામડાનો ઉપયોગ થતો
આ ઉપરાંત લુહાર ની ધમણો વિવિધ પ્રકારના પગરખા પ્રાણીઓને બાંધવા માટેના સાધનો વગેરેનો ઉપયોગ થતો ભરતગુંથણ વાળી મોજડીઓ ચામડાના પાકીટ પટ્ટા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓને પીઠે મૂકવા માટે સાંજ પલાણ લગામ ચાબુક વગેરે ચામડામાંથી બનાવવામાં આવતું.
Q.19. ખજુરાહોના મંદિરો વિશે ટૂંકમાં માહિતી આપો.
Ansખજુરાહો ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં સ્થિત એક પ્રમુખ શહેર છે, કે જે પ્રાચીન તેમ જ મધ્યકાલીન મંદિરો માટે વિશ્વવિખ્યાત છે. આ નગર મધ્ય પ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લામાં સ્થિત છે. આ નગરમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાચીન હિંદુ અને જૈન મંદિર આવેલાં છે. મંદિરોંનું શહેર ખજુરાહો આખા વિશ્વમાં પત્થરોને વાળીને નિર્મિત મંદિરોં માટે પ્રસિદ્ધ છે. ભારત દેશ ઉપરાંત દુનિયા ભરના આગન્તુક અને પર્યટકો પ્રેમના આ અપ્રતિમ સૌંદર્યના પ્રતીકને જોવા માટે નિરંતર આવતા રહે છે. હિંદુ કલા અને સંસ્કૃતિને શિલ્પીઓએ આ શહેરના પત્થરો પર મધ્યકાલીન સમયમાં ઉજાગર કરી જગતભરમાં પ્રસિધ્ધિ અપાવી છે.આ રાજવીઓએ કુલ ૮૦ મંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાંથી માત્ર ૨૫ મંદિરો જ હયાત છે આ મંદિરોનું રાજાઓના લાંબા ગાળાના પ્રયાસોના ફળસ્વરૂપે નિર્માણ થયું હતું.
પ્રારંભિક સમયમાં નિર્મિત બધા જ મંદિરો ગ્રેનાઈટથી બન્યા છે; જેમાં ચોસઠ યોગીનીનું મંદિર મુખ્ય છે. ચોસઠ યોગિનીનું મંદિર ઉપરાંત લગુઆ મહાદેવ મંદિર,પાર્વતી મંદિર,લક્ષ્મણ મંદિર, દુલાદેવ મંદિર, તથા ચતુર્ભુજ મંદિર વગેરે પ્રસિદ્ધ મંદિરો છે. દેશવિદેશના હજારો પ્રવાસીઓ વર્ષે તેની મુલાકાત લે છે..
Q.20 પાટણના પ્રાચીન સ્થાપત્યો વિશે માહિતી આપો.
Ans. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ
ભીમદેવ પહેલાના રાણી ઉદયમતીએ પ્રજાના પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું જેને રાણીની વાવ કહે છે 2014માં યુનેસ્કોન દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં વાવ નો સમાવેશ થયો.
પાટણમાં ઇસવીસન 1140 માં સિધ્ધરાજ જયસિંહ એ સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું.
Q.21 જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું. અથવા વંશરક શાળા અંગેના કોઈપણ ચાર ઉપાયો જણાવો..
Ans. આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર રચના કરાય પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતા નું સંરક્ષણ કરવાના હેતુથી ક્ષેત્રની રચના થઈ છે વનસ્પતિ જીવજંતુઓ અને જમીન ઉપરાંત માનવ સમુદાયની જીવનશૈલીનું પણ કરાય છે સંશોધન અને પ્રશિક્ષણ માટે ખાસ સૌને તો વી કરાય છે 5000 ચોરસ કિમી થી મોટા વિસ્તારો હોય છે નીલગીરી ખાડી ગ્રેટ નિકોબાર સુંદરવન પંચમઢી જેવા વહીવટ જૈવ આરક્ષિત ક્ષેત્રો ભારતમાં છે ગુજરાતમાં કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિ સંરક્ષણ હેતુ 2008માં જય ભારત સિદ્ધક્ષેત્ર ઘોષિત કરાયું.
ગુજરાત..1 જૈવ આરક્ષિતક્ષેત્ર
ભારતમાં 18 જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલા છે..
Q.22 જળ વ્યવસ્થાપનના મુદ્દા નીચે મુજબ છે.
Ans.. પર્વતીય વિસ્તારોમાં કે પૂર વિનાશિત વિસ્તારોમાં મોટાં જળસંચય સ્થાનો, તળાવો કે બંધો બાંધી વરસાદનું પાણી અને ઉપયોગ કરેલ પાણી સંગ્રહ કરવામાં આવે. આ પાણી ધીમે ધીમે જમીનમાં ઊંડે જઈ તરીકે સંગ્રહ થઈ શકે. વધારે પાણી ધરાવતા વિસ્તારોમાંથી રણવિસ્તાર તરફ નહેરો બાંધવી જોઈએ.
2007 | March | Download |
2008 | March | Download |
2009 | March | Download |
2011 | March | Download |
2011 | July | Download |
2012 | March | Download |
2012 | July | Download |
2014 | Marc | Download |
2014 | July | Download |
2017 | March | Download |
2018 | March | Download |
2018 | July | Download |
2020 | March | Download |
2021 | March | Mass Promotion |
2022 | March |