PSE/SSE EXAM MERIT LIST | PSE/SSE EXAM RESULTS |PSE/SSE 2022-23 MERIT LIST
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા નું મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવેલ છે..
પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા મેરીટ લીસ્ટ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મૂકવામાં આવેલ છે.
PSE - પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા મેરીટ લીસ્ટ માટે
SSE - માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ગ્રામ્ય મેરીટ લીસ્ટ માટે
SSE - માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા શહેરીવિસ્તાર મેરીટ લીસ્ટ માટે
PSE/SSE પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ₹1,000 સ્કોલરશીપ આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા મેરીટ લીસ્ટમાં આવનાર દરેક વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે.
પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા – ૨૦૨૨ પરીણામ (મેરીટ) જાહેરનામું
SSE EXAM – 2022 URBAN MERIT LIST
SSE EXAM – 2022 RURAL MERIT LIST
SSE EXAM – 2022 TRIBAL MERIT LIST
PSE-SSE Exam-2022 Notification
પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા - ૨૦૨૨
ઓફિશિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
PSE-SSE Exam-2022 Important Material
દરેક વિદ્યાર્થીઓએ પોતાની શાળામાં મેરીટ લીસ્ટ માં આવેલા વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટ લિંક કરાવવા..