માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરો..
HALL TICKET DOWNLOAD CLICK HERE
અગત્યની સૂચનાઓ
- ધોરણ 10 ની હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા પછી કઈ સૂચનાઓને અનુસરવું. બોર્ડની સૂચનાઓ માટે નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
માધ્યમિક શૈક્ષણિક બોર્ડ, જેને GSEB તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત શૈક્ષણિક બોર્ડ છે એટલે કે, ગુજરાત બોર્ડ 1972 માં અસ્તિત્વમાં આવ્યું અને તેનું મુખ્યમથક ગાંધીનગર છે. ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 12 માટેની મહત્વની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. જેની જાહેરાત ગુજરાત શૈક્ષણિક બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર કરવામાં આવે છે. આપેલ આર્ટિકલ તમને ગુજરાત બોર્ડ ધોરણ 12 માટેની મહત્વપૂર્ણ તારીખો જાણવામાં મદદ કરશે..
ગુજરાત બોર્ડ SSC 2023 માટેની મહત્વની તારીખો:
1. પરીક્ષા માટેના રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટેની તારીખ સંભવિત રીતે ઓક્ટોબર મહિનામાં આવશે.
2. પરીક્ષા માટેના અરજી ફોર્મ ભરવા માટેની તારીખ સંભવિત રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આવશે.
3. ગુજરાત બોર્ડ ધોરણ 12 ની અંતિમ પરીક્ષા માર્ચ 2023 ના મહિનાથી શરૂ થશે.
4. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ (GSEB) એ ધોરણ 10 ની પરીક્ષાઓ માટે GSEB ટાઈમ ટેબલ 2023 ની સંભવિત તારીખ ફેબ્રુઆરીમાં બહાર પાડશે..
5. ગુજરાત બોર્ડ ધોરણ 10 2023 ની હોલ ટિકિટ મેળવવાની સંભવિત તારીખ માર્ચ મહિનામાં આવશે...
6. GSEB HSC 2023 ના રીઝલ્ટની સંભવિત રીતે જૂન મહિનામાં શૈક્ષણિક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે.
7. ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા અરજી ફોર્મ ભરવા માટેની જાહેરાત કરવામાં આવે છે. આ અરજી ફોર્મ ભરવા માટેની તારીખની જાહેરાત સંભવિત રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કરવામાં આવે છે...
દર વર્ષે, GSEB ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે GSEB HSC પરીક્ષાનું આયોજન કરે છે. જેમાં સૌપ્રથમ પરીક્ષા માટેના રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટેની તારીખ GSEB દ્વારા સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાહેરાત કરવામાં આવે છે. આ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટેની તારીખની જાહેરાત સંભવિત રીતે ઓક્ટોબર મહિનામાં કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 9 પૂર્ણ કર્યું છે તેઓ GSEB 10 ધોરણમાં આર્ટસ, સાયન્સ અને કોમર્સના રજીસ્ટ્રેશન ફોર્મ માટે અરજી કરવા પાત્ર હોય છે.
GSEB HSC 2023 ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને અરજી ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ના પડે અને તેઓ સરળતાથી અરજી ફોર્મ ભરી શકે. ઓનલાઈન નોંધણી માટેની પદ્ધતિ નીચે દર્શાવેલ છે..
આપની શાળાનો ઈન્ડેક્ષ નંબર અહીંયા એન્ટર કરો.
દા.ત. - 50.0001
આપનો 10 આંકડાનો મોબાઈલ નંબર અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. જે GS & HSEB સાથે નોંધાવેલ છે તે અહિયાં એન્ટર કરો.
શાળા દ્વારા નોંધાયેલ ફોન અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. પર OTP મેળવવા "Login" બટન પર ક્લિક કરો.
GS & HSEB સાથે નોંધાવેલ મોબાઈલ નંબર અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. આપને બદલાવો હોય તો આપની વિનંતી આપની શાળા ના લેટર પેડ પર પ્રિન્સિપાલ શ્રી ની સહી અને શાળાનો ઈન્ડેક્ષ નંબર સાથે gsebht@gmail.com પર ઈ-મેઈલ કરવી.
હેલ્પ લાઈન નંબર - ૮૪૦૧૨૯૨૦૧૪
પરીક્ષાર્થીઓએ Hall Ticket શાળામાંથી મેળવવાની રહેશે.
Gujarat Secondary and Higher Secondary Education Board - GSHSEB,
👉 SSC બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યની સંપૂર્ણ માહિતી
✍️ બોર્ડની પરીક્ષાનું માળખું તથા બ્લુ પ્રિન્ટ
✍️ધોરણ 10 બોર્ડના જુના પ્રશ્નપત્રો
✍️ ધોરણ 10 બોર્ડનો અભ્યાસક્રમ
https://gopalpatel31181.blogspot.com/2022/12/gseb-ssc-exam-old-questions-paper.html
gseb result, gseb service, gseb 2023, gseb 2023 exam date, gseb ssc result, gseb hsc, gseb ssc, gseb board exam 2023
GSHSEB - Gujarat Secondary and Higher secondary Education Board is a Government of Gujarat