ગુજરાતી વ્યાકરણ

ધોરણ 10 ગુજરાતી એસએસસી બોર્ડ ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી,સ્થળMU
  • ધોરણ 10 ગુજરાતી સમાનાર્થી શબ્દો


  • ગુજરાતી વ્યાકરણ બુક ધોરણ 10 અહીં ક્લિક કરો
  • ગુજરાતી સમાનાર્થી શબ્દો ની યાદી
  • મૂળ શબ્દ - સમાનાર્થી શબ્દો
  • ગુજરાતી સાહિત્યકાર અને સાહિત્ય કૃતિ - PDF Download
  • આકાશ -  ગગન, આભ, આભલુ, આસમાન, વ્યોમ
  • કુદરતી - પ્રાકૃતિક, સહજ, સ્વાભાવિક
  • દીવો- દીપ, દીપક, શમા, દીવડો, પ્રદીપ
  • કૃષ્ણ -  કનૈયો, શ્યામ, ગોપાલ, ગિરધર, વાસુદેવ, કેશવ, માધવ
  • અતિશય-  અતીવ્ર, અત્યંત, અમયાંદા, અધિક
  • ઘોડો- અશ્વ, હય, વાજી, ઘોટક, સૈધવ, તુરગ, ગાંધર્વ
  • અલંકાર - આભૂષણ, ઘરેણું, દાગિના
  • જગત - જગ, દુનિયા, વિશ્વ, લોક, ભુવન, સંસાર
  • ચંદ્ર - ચંદ્રમા, ઈન્દુ, સુધાકર, શશી, મયંક, હિમાંશુ
  • કપાળ - ભાલ, લલાટ, અલીક
  • જંગલ- અરણ્ય, કાનન, વન, વિપિન, અટવિ
  • ક્રોધ - રોષ, ગુસ્સો, કોપ, અમર્ષ
  • કિનારો - કાંઠો, તટ, ચોવારો, આરો, તીર્થ
  • ઈશ્વર - પ્રભુ, હરિ, પરમેશ્વર, પરમાત્મા, ઈશ
  • દરિયો - સાગર, સમુદ્ર, રત્નાકર, ઉદધિ, જલધિ
  • અનાદર - અવજ્ઞા, તુચ્છકાર, ધિક્કાર, તિરસ્કાર, અવહેલના, પરિભવ, પરાભવ
  • ઈનામ - પારિતોષિક, પુરસ્કાર
  • અગ્નિ - અનલ, આગ, દેવતા, પાવક, હુતાશન
  • અખિલ- આખુ, બઘુ, સળંગઘ સમગ્ર, સકલ, નિખિલ, સર્વ, નિ:શેષ, પુરુ, અખંડ
  • અચલ દ્રઢ, સ્થિર, અવિકારી
  • અમૃત- અમી, પીયુષ, સુઘા
  • અનિલ- ૫વન, વાયુ, માતરિશ્વા, સમીર, સમીરણ, મરૂત, વાત
  • અર્વાચીન - આઘુનિક
  • અવાજ- સાદ, શોર, ઘોંઘાટ, ઘ્વનિ, નાદ, સ્વર
  • ઇશ્વર - પ્રભુ, ૫રમાત્મા, ૫રમેશ્વર, હરી, વિભુ
  • ઉ૫વન- ઉદ્યાન, વાટિકા, બાગ, બગીચો
  • કમળ - પંકજ, નીરજ, અરવિંદ, ઉત્પલ, રાજીવ, ૫દ્મ, નલિન
  • કિરણ - રશ્મિ, અંશુ, મયૂખ, મરીચિ, કર
  • કાવ્ય- કવિતા, ૫દબંઘ, ૫દ્ય
  • કોયલ - કોકિલ, કોકિલા, પિક, વનપ્રિય, ૫રભૃતા
  • ગરીબ - દીન, નિર્ઘન, રંક, દરિદ્ર, કંગાલ, અકિંચન
  • જંગલ - અરણ્ય, કાનન, વન, વિપિન
  • તીર- બાણ, શર, સાયક, ઇષુ, શિલિમુખ
  • દિવસ- દિન, વાસર, અહ, અહન, દી, દહાડો
  • દેહ - શરીર, કાયા, વપુ, ગાત્ર, તન
  • દુષ્ટ - નીચ, અઘમ, પામર, કુટિલ, ઘૂર્ત
  • દરિયો - સાગર, સમુદ્ર, ઉદઘિ, મહેરામણ, સિંઘુ, રત્નાકર, અંભોઘિ