ધોરણ 9 થી 12 આંતરિક મૂલ્યાંકન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2019 માં જાહેર કરવામાં આવેલા 2023 ના પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રશ્નપત્ર માળખા મુજબ પ્રશ્નપત્ર આંતરિક મૂલ્યાંકન નીચે પ્રમાણે રહેશે..
ધોરણ 9 થી 12 માટે આંતરિક મૂલ્યાંકન પદ્ધતિ સંપૂર્ણ માહિતી માટે ક્લિક કરો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર ડાઉનલોડ કરો CLICK HERE 

ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે આંતરિક મૂલ્યાંકન...

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરાયેલા આંતરિક મૂલ્યાંકનનું માળખું નીચે મુજબ છે.

પ્રથમ એકમ કસોટી. .. 25 ગુણ
પ્રથમ સામાયિક કસોટી ..50 ગુણ
દ્વિતીય એકમ કસોટી... 25 ગુણ
દ્વિતીય સામયિક કસોટી ..50 ગુણ
આંતરિક મૂલ્યાંકન ...20 ગુણ નીચે મુજબ રહેશે.

5 ગુણ  - પ્રથમ એકમ કસોટી 25 માંથી
5 ગુણ - દ્વિતીય એકમ કસોટી 25 માંથી
5 ગુણ - નોટબુક સબમિશન
5 ગુણ - પ્રોજેક્ટ સબમિશન

વાર્ષિક પરીક્ષા ... 80 ગુણ
ધોરણ 10 આંતરિક મૂલ્યાંકન માળખું CLICK HERE

ધોરણ 11 આંતરિક મૂલ્યાંકન માળખું CLICK HERE

ધોરણ 12 આંતરિક મૂલ્યાંકન માળખું CLICK HERE

ધોરણ 9 થી 12 માટે આંતરિક મૂલ્યાંકન પદ્ધતિ સંપૂર્ણ માહિતી માટે ક્લિક કરો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર ડાઉનલોડ કરો CLICK HERE