BIG NEWS / ધોરણ 10 Result

BIG NEWS / ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પરિણામની તારીખો થઈ જાહેર, 

આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check SSC HSC Results )

સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2023 અથવા GSEB SSC Result 2023 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો...

ધોરણ 10નું પરિણામ જાણો ક્યારે આવશે ? | SSC Result | HSC Result | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ Ssc/Hsc રીઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું  માર્ચ-એપ્રિલ 2023 ની *પરીક્ષાનું પરિણામ તારીખ મે માસ ના છેલ્લા વીકમાં  સવારે* 8.00 કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

પરીણામ માટે લીંક gseb.org

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું *ધોરણ-૧૨ સામાન્ય , વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ* અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨3 ની પરીક્ષાનું પરિણામ *તારીખ ના રોજ સવારે ૦૮:૦૦* કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

પરીણામ માટે લીંક gseb.org

*ઓફિશિયલ પ્રેસનોટ* જુવો નીચે ની લિંક પરથી*

Gujarati News







Official website


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું  માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની *પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે* ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.
પરીણામ માટે લીંક. ... GSEB.ORG
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું *ધોરણ-૧૨ સામાન્ય , વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ* અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ *તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦* કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.
પરીણામ માટે લીંક 
*ઓફિશિયલ પ્રેસનોટ* જુવો નીચે ની લિંક પરથી
**





        ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની જૂન 2022માં પરિણામ જાહેર થાય તેવી સંભાવના છે. બોર્ડે HSC અને SSCનું પરિણામ જાહેર કરવા માટે કોઇ તારીખ કે સમય જાહેર કર્યો નથી. પરંતુ મળતા અપડેટ્સ મુજબ 6 જૂન માં વિદ્યાર્થીઓને પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી શકે છે. ટૂંક સમયમાં જ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ gseb.org પર અપલોડ કરશે. મહત્વનું છે કે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પ્રવાહના વિદ્યાર્થીઓ પણ પરિણામની રાહ જોઇ રહ્યા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 12મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું...

ગુજરાતી સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.ક્લિક