STD 10 SOCIAL SCIENCE IMP Q

STD 10 SOCIAL SCIENCE IMP QUESTIONS

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન મહત્વના સવાલ

STD 9 CHAPTER 7 CLICK HERE

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરાયેલા પ્રશ્નપત્ર ના પરિરૂપ  મુજબ STD 10 SOCIAL SCIENCE IMP QUESTIONS નીચે મુજબ આપેલા છે.

SSC EXAM | STD 10 | SOCIAL SCIENCE | 



  • 4 Mark's Imp Questions Answer

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચાર ગુણ ના મહત્વના પ્રકરણ યાદ રહે તે રીતે શોર્ટ પોઇન્ટ લખીને રજુ કરેલ છે તમારા માટે અહીં ક્લિક કરો.

CHAPTER 5  ભારતનો સાંસ્કૃતિક વારસો:વિજ્ઞાન અને ટેકનોલોજી CLICK HERE

CHAPTER 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ CLICK HERE

CHAPTER 21 સામાજિક પરિવર્તન CLICK HERE


  • 3 Mark's Imp Questions Answer

એસએસસી બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી ત્રણ માર્કના પ્રશ્નો મેળવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો📥

Chapter  3 (બે પ્રશ્નો આવશે)
  1. મોહેંજો દડો ની નગર રચના રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો.
  2. ગુજરાતની ગુફાઓ વિશે પરિચય આપો.
  3. ગુપ્તકાલીન ગુફા સ્થાપત્ય વિશે માહિતી આપો.
  4.  પ્રાચીન ભારતનું નગર આયોજન તરીકે ધોળાવીરાનો પરિચય આપો.
  5. સ્થંભલેખો નો પરિચય આપો.
  6. ગુપ્ત યુગ ભારતીય કલા નો સુવર્ણ યુગ સાથી કહેવાય છે.
  7. રથ મંદિરો - મહાબલિપુરમ વિશે માહિતી આપો.
  8. મોઢેરાનું સૂર્યમંદિર સ્થાપત્ય વિશે પરિચય આપો..


Chapter 4
  1. નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો.
  2.  તક્ષશિલા વિદ્યાપીઠ વિશે ટૂંકનોંધ લખો 
  3. વલભી વિદ્યાપીઠ ની માહિતી આપો 
  4. પ્રાચીન ભારતીય વૈદિક સાહિત્ય નો પરિચય આપો.
  5. ગુપ્ત યુગ ને સાહિત્ય ના કાવ્યો અને નાટકો નો સુવર્ણ યુગ શાથી કહે છે.
  6. ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે માહિતી આપો.
  7. અમીર ખુશરો નો પરિચય આપો.
Chapter 6
નીચેના સ્થાપત્ય નો પરિચય આપો.
  1. આગ્રાનો કિલ્લો - દિલ્હી
  2. તાજમહાલ - આગરા
  3. અજંતા ઇલોરાની ગુફા - મહારાષ્ટ્ર
  4. , મહાબલિપુરમ
  5. કુતુબ મિનાર - દિલ્લી
  6. હમ્પી સ્થાપત્ય 
  • 2 Mark's Imp Questions Answer



1 Mark's Questions Click here