STD 10 SOCIAL SCIENCE IMP QUESTIONS
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન મહત્વના સવાલ
STD 9 CHAPTER 7 CLICK HERE
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરાયેલા પ્રશ્નપત્ર ના પરિરૂપ મુજબ STD 10 SOCIAL SCIENCE IMP QUESTIONS નીચે મુજબ આપેલા છે.
SSC EXAM | STD 10 | SOCIAL SCIENCE |
- 4 Mark's Imp Questions Answer
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચાર ગુણ ના મહત્વના પ્રકરણ યાદ રહે તે રીતે શોર્ટ પોઇન્ટ લખીને રજુ કરેલ છે તમારા માટે અહીં ક્લિક કરો.
CHAPTER 5 ભારતનો સાંસ્કૃતિક વારસો:વિજ્ઞાન અને ટેકનોલોજી CLICK HERECHAPTER 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ CLICK HERE
CHAPTER 21 સામાજિક પરિવર્તન CLICK HERE
- 3 Mark's Imp Questions Answer
એસએસસી બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી ત્રણ માર્કના પ્રશ્નો મેળવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો📥
Chapter 3 (બે પ્રશ્નો આવશે)
- મોહેંજો દડો ની નગર રચના રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો.
- ગુજરાતની ગુફાઓ વિશે પરિચય આપો.
- ગુપ્તકાલીન ગુફા સ્થાપત્ય વિશે માહિતી આપો.
- પ્રાચીન ભારતનું નગર આયોજન તરીકે ધોળાવીરાનો પરિચય આપો.
- સ્થંભલેખો નો પરિચય આપો.
- ગુપ્ત યુગ ભારતીય કલા નો સુવર્ણ યુગ સાથી કહેવાય છે.
- રથ મંદિરો - મહાબલિપુરમ વિશે માહિતી આપો.
- મોઢેરાનું સૂર્યમંદિર સ્થાપત્ય વિશે પરિચય આપો..
Chapter 4
- નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો.
- તક્ષશિલા વિદ્યાપીઠ વિશે ટૂંકનોંધ લખો
- વલભી વિદ્યાપીઠ ની માહિતી આપો
- પ્રાચીન ભારતીય વૈદિક સાહિત્ય નો પરિચય આપો.
- ગુપ્ત યુગ ને સાહિત્ય ના કાવ્યો અને નાટકો નો સુવર્ણ યુગ શાથી કહે છે.
- ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે માહિતી આપો.
- અમીર ખુશરો નો પરિચય આપો.
Chapter 6
નીચેના સ્થાપત્ય નો પરિચય આપો.
- આગ્રાનો કિલ્લો - દિલ્હી
- તાજમહાલ - આગરા
- અજંતા ઇલોરાની ગુફા - મહારાષ્ટ્ર
- , મહાબલિપુરમ
- કુતુબ મિનાર - દિલ્લી
- હમ્પી સ્થાપત્ય
- 2 Mark's Imp Questions Answer
1 Mark's Questions Click here