રચના 2017
રિપોર્ટ સોંપ્યો 31 may 2019
સમિતિ અધ્યક્ષ ડોક્ટર કે. કસ્તુરી રંગન,
સભ્યો 10 રમેશ બોખરીયા, સંજય શર્મા, ડોક્ટર સુબ્રહ્મણ્યમ, વીણા રાય રામશકર,વી.ટી કેટીમની, કૃષ્ણમોહન
ઉદ્દેશો કુશળતા જ્ઞાન સાથે વિદ્યાર્થીઓને સજ્જ કરવા વિજ્ઞાન ટેકનીક શૈક્ષણિક અને ઉદ્યોગમાં માનવ શક્તિઓની તંગી દૂર કરવી
આધાર સ્તંભો ઉપલબ્ધતા પોષણ ક્ષમતા સમાનતા ગુણવત્તા જવાબ દેહિતા
આ સમિતિના સૂચનો ભારતીય બંધારણ અનુચ્છેદ 45 માં સુધારો
એમ એચ આર ડી નો નામ બદલી શિક્ષણ મંત્રાલય એમએસ તરીકે રાખવાનું સૂચન
શાળા શિક્ષણમાં પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણ
આંગણવાડી ને શિક્ષણ સાથે જોડવું
શિક્ષણ શાસ્ત્રના માળખામાં મુખ્ય પુનઃનિર્માણ અને દરખાસ્ત
સમિતિએ ૩ થી ૧૮ વર્ષની વયે આરતી 2009માં આવકારવામાં આવશે
શાળા શિક્ષણ ને ચાર ભાગમાં વિભાજિત કરવાની સલાહ
10 plus 2 માં ફેરફાર કરી
૫ ૩ ત્રણ ચાર પદ્ધતિનો અમલ
1. બુનિયાદી શિક્ષણ ત્રણ થી આઠ વર્ષની વય પાંચ વર્ષ પ્રી પ્રાઇમરી તથા ધોરણ-૧ અને ૨ નો સમાવેશ ૩ થી ૬ વર્ષના બાળકો ફ્રી પ્રાઇમરી માતૃભાષામાં શિક્ષણ મેળવશે સાતથી આઠ વર્ષના બાળકો પ્રાયમરી ધોરણ એક માં વિદ્યાર્થીઓ ત્રણ મહિના સુધી શાળા પ્રશિક્ષણ તાલીમનું લેશે
2. નિમ્ન પ્રાથમિક શિક્ષણ...
૮ થી ૧૧ વર્ષની વય જૂથ
3 વર્ષ ધોરણ ૩ થી છ
વ્યવસાયિક શિક્ષણ
સ્થાનિક ભાષા અને માતૃભાષામાં શિક્ષણ