ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ | Gujarat Gau Seva pasand ki Mandal

   ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 2025 માં વિવિધ ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. અહીં તાજેતરના મહત્વપૂર્ણ અપડેટ્સ છે..

Official website..


વિભાગ: ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગ

જાહેરાત નંબર: 305/202526

લાયકાત: હોટેલ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, ટુરિઝમ અથવા સંબંધિત ક્ષેત્રોમાં ડિપ્લોમા/ડિગ્રી

ઉંમર મર્યાદા: 18 થી 37 વર્ષ (17 જૂન 2025 સુધી)

પગાર ધોરણ: ₹39,600 થી ₹1,26,600 (પાંચ વર્ષ પછી લેવલ 7)

અરજી તારીખ: 28 મે 2025 થી 17 જૂન 2025

અરજી લિંક: ojas.gujarat.gov.in


વિભાગ: નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

જાહેરાત નંબર : 303/2024-25 અને 304/2024-25

કુલ જગ્યાઓ: 1337

અરજી પ્રક્રિયા: OJAS પોર્ટલ દ્વારા ઓનલાઇન અરજી

વિગતો માટે: Maru Gujarat પર વાંચો


કુલ જગ્યાઓ: 5202
પોસ્ટ્સ: જૂનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સબ-રજિસ્ટ્રાર, ડેપો મેનેજર વગેરે.

લાયકાત: સ્નાતક ડિગ્રી, કોમ્પ્યુટર જ્ઞાન, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન.
 Online application fees : જનરલ કેટેગરી માટે ₹500, અનામત વર્ગ અને મહિલા ઉમેદવારો માટે ₹400

અરજી લિંક: ojas.gujarat.gov.in

IAS તુષાર ધોળકિયાને GSSSBના નવા ચેરમેન તરીકે નિમણુક કરવામાં આવી છે. આ પહેલા આ પદ પર સિનિયર IAS કમલ દયાણી હતા..

નોટ: તમામ ભરતી પ્રક્રિયાઓ માટે અરજી અને વધુ માહિતી માટે OJAS પોર્ટલ પર મુલાકાત લો. 

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી