ગુજરાત બોર્ડનાં ધો.10-12નાં પરિણામ વહેલાં આવશે:ગયા વર્ષેની માફક આ વર્ષે પણ રિઝલ્ટ વહેલાં આવે એ માટેનાં બોર્ડના પ્રયાસો ચાલી રહ્યા છે: પ્રફુલ્લ પાનસેરિયા

ગુજરાત બોર્ડનાં ધો.10-12નાં પરિણામ વહેલાં આવશે:
ગયા વર્ષેની માફક આ વર્ષે પણ રિઝલ્ટ વહેલાં આવે એ માટેનાં બોર્ડના પ્રયાસો ચાલી રહ્યા છે: પ્રફુલ્લ પાનસેરિયા SSC EXAM RESULT 2025 | HSC EXAM RESULT 2025
શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ વાનસેરીયા ના જણાવ્યા અનુસાર મે મહિનાના પ્રથમ અઠવાડિયે એચ.એસ.સી પરીક્ષાનું પરિણામ જાહેર થવાની શક્યતા છે પ્રફુલ વાનસેરીયા શિક્ષણ મંત્રીશ્રી
એસ.એસ.સી ફેબ્રુઆરી માર્ચ 2025 બોર્ડની પરીક્ષા ની તારીખ 28.2.25 થી 10.3.25 સુધી લેવામાં આવી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે.
પરીક્ષા વહેલી પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલા આવવાની શક્યતા છે.
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા એ પણ જણાવ્યું હતું કે આ વર્ષે પરિણામ વહેલા આવશે.
GSEB SSC Result 2025 Date Gujarat Board 10th Marksheet Download (Soon) Official Website at gseb.org. 
મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થવાની શક્યતાઓ છે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પરિણામ પહેલા જાહેર કરવાની શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વહેલા પ્રવેશ મેળવી શકે.
મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થવાની શક્યતાઓ છે.
SSC EXAM result

ગત વર્ષ 2024 મા ધોરણ 12 નું પરિણામ 9 મે ના રોજ આવ્યું હતું.
ગત વર્ષે 2024 માં ધોરણ 10 નું પરિણામ 11 ને ના રોજ આવ્યું હતું

ધોરણ 10 નો પરિણામ જાણવા માટે 
ધોરણ 12 નું પરિણામ જાણવા માટે 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2025 - 26 શૈક્ષણિક કેલેન્ડર જાહેર..



ગુજરાત બોર્ડના પરિણામો 2025 તપાસવા માટેના પગલાં

પગલું 1: GSEB ની સત્તાવાર વેબસાઇટ એટલે કે www.gseb.org ની મુલાકાત લો..
 પગલું 2: જાહેર કરાયેલ GSEB પરિણામો 2025 ની યાદીમાંથી પસંદ કરો એટલે કે ગુજરાત SSC પરિણામ 2025 / GSEB HSC પરિણામ 2025 / GUJCET પરિણામ 2025..
પગલું 3: તમારા પરીક્ષા પ્રવેશ કાર્ડ પર દેખાય છે તે રીતે તમારો ગુજરાત બોર્ડ સીટ નંબર દાખલ કરો અને 'GSEB પરિણામો 2025 મેળવો' પર ક્લિક કરો..
પગલું 4: તમારા ગુજરાત બોર્ડ પરિણામો 2025 તરત જ પ્રદર્શિત થશે. ભવિષ્યના સંદર્ભ માટે તમારી GSEB માર્કશીટ 2025 ની પ્રિન્ટઆઉટ રાખવાનું ભૂલશો નહીં..