જ્ઞાન સાધના પ્રખરતા શોધ કસોટી

જ્ઞાન સાધના પ્રખરતા શોધ કસોટી, Gyan Sadhana Prakharta shodh kasoti 2023 24 , 
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, 
ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા નવી શિષ્યવૃત્તિ પરીક્ષા લેવાનું નક્કી કરેલ છે


જ્ઞાન સાધના પ્રખરતા શોધ કસોટી, Gyan Sadhana Prakharta shodh kasoti 2023 24 , ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, 
ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા નવી શિષ્યવૃત્તિ પરીક્ષા લેવાનું નક્કી કરેલ છે
જ્ઞાન સાધના પ્રખરતા શોધ કસોટી અંગેના કેટલાક પ્રશ્નો..
  • પરીક્ષાનું નામ.. નામ સાધના  પ્રખરતા શોધ કસોટી
  • પરીક્ષા કોણ આપી શકે?? ધોરણ 8 માં અભ્યાસ કરતા અને ધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે..
  • પરીક્ષા કોણ લેશે??.. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર
  • પરીક્ષા ફી.. નિ શુલ્ક
  • ફોર્મ ભરવા માટેની વિગત...તા. 11.5.23 થી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
  • પરીક્ષા ક્યારે લેવાશે...?? તારીખ 11.6.23
ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો... Click Here
  • અભ્યાસક્રમ માટે નીચે આપેલ પરિપત્ર જુઓ..
  • આ સાધના પ્રખરતા શોધ કસોટી નો અભ્યાસક્રમ નીચે મુજબ છે.
  • પ્રશ્નપત્ર નો માળખું આપ મુજબ રહેશે
  • Gyan Sadhana Scholarships To Students With 80% Attendance



જ્ઞાન સાધના પ્રખરતા શોધ વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ઓફિશિયલ પરિપત્ર ડાઉનલોડ કરવા CLICK HERE