13 એપ્રિલ જલિયાવાલા હત્યાકાંડ

13 એપ્રિલ 1919 જલિયાંવાલા બાગ નો હત્યાકાંડ

દિન વિશેષ
    જલિયાંવાલા બાગ હત્યાકાંડ ૧૩ એપ્રિલ ૧૯૧૯ ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ પર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો. જેમાં ૪૧ બાળકો સહિત લગભગ ૪૦૦ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને ૧ હજારથી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા...

સંપૂર્ણ ઐતિહાસિક માહિતી મેળવવા અહીં ક્લિક કરો