પ્રાર્થના પોથી mp3

MY SCHOOL
  1. યા કુન્દે ન્દુ તુ સાર હાર ધવલા 
  2. ઓમ તત સત શ્રી નારાયણ તું 
  3. વૈષ્ણવજન તો તેને રે કહીએ 
  4. પ્રેમળ જ્યોતિ તારો દાખવી 
  5. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું 
  6. સત્ય અહિંસા ચોરી ન કરવી 
  7. તેરી પનાહ મેં હમેં રખના 
  8. તું હી રામ હૈ તું હી રહીમ 
  9. તુમ હી હો માતા પિતા તુમ હી હો 
  10. વંદે દેવી શારદા 
  11. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ 
  12. એ માલિક તેરે બંદે હમ 
  13. તું મને ભગવાન એક વરદાન આપી દે 
  14. હે કરુણાના કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી 
  15. જીવન જ્યોત જગાવો પ્રભુ હે જીવન જ્યોત જગાવો 
  16. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે 
  17. આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે 
  18. એકજ દે ચિનગારી મહાનલ એકજ દે ચિનગારી 
  19. તમે મન મૂકીને વરસ્યા અમે જનમજનમના તરસ્યા 
  20. GOD'S LOVE
  21. GOD IS GREAT GOD IS GREAT
  22. GOD BE IN MY MIND
  23. મંગલ મંદિર ખોલો દયામય 
  24. અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા 
  25. ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ 
  26. જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો 
  27. નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના 
  28. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે 
  29. હમ એક બને હમ નેક બને હમ જ્ઞાન કી જ્યોત જગાએ 
  30. અલ્લાહ તેરો નામ ઈશ્વર તેરો નામ 
  31. અમે તો તારા નાના બાળ અમારી તું લેજે સંભાળ 
  32. અંતર મમ વિકસિત કરો અંતરતર હે 
  33. એક તું હી ભરોસા એક તું હી સહારા 
  34. હમકો મન કી શક્તિ દેના મન વિજય કરે 
  35. ઇતની શક્તિ હમેં દેના દાતા 
  36. જૈસે સૂરજ કી ગરમી સે
  37. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું

Mp3 Song MP3 નો ખજાનો

પ્રાર્થના પોથી

ઈતની શકિત

ઈતની શકિત હમે દેના દાતા,
મનકા વિશ્વાસ કમજોર હોના,
હમ ચલે નેક રસ્તે પે હમસે,
ભૂલ કરભી કોઈ ભૂલ હોના.ઈતની
દૂર અજ્ઞાન કે હો અંધેરે
તુ હમે જ્ઞાન કી રોશની દે
હર બુરાઈ સે બચતે રહે હમ
જિતની ભી દો, ભલી જિંદગી હો,
બૈર હોના કિસીકો કિસીસે
ભાવના મન મે બદલે કી હોના
હમ ચલે નેક રસ્તે -ઈતની
હમ ના સોચેં હમે કયા મિલા હે
હમ યે સોચે કિયા કયા હૈ અર્પણ
ફુલ ખુશિયો કે બાંટે સભીકો
સબકા જીવન બનજાયે મધુવન
અપની કરૂણા કા જલ તુમ બહાકર
કરદે પાવન હર એક મન કા કોના
હમ ચલે નેક રસ્તે -ઈતની

જીવન જયોત જગાવો

જીવન જયોત જગાવો, પ્રભુ હે,જીવન જયોત જગાવો.
ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,
આ નાનકડા પગને વેગે ભમતાં જગત બનાવો,અમને રડવડતાં શિખવાડો,જીવન..
વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો,
વણજહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો,અમને ઝળહળતાં શિખવાડો,જીવન..
ઉગતાં અમ મનનાં ફૂલડાંને રસથી અક્ષર બનાવો,
જીવનનાં રંગો પ્રગટાવા પીંછી તમારી ચલાવો,અમને મધમધતાં શિખવાડો,જીવન..
ઉરની સાંકલડી શેરીનાં પંથ વિશાળ રચાવો,
હૈયાનાં ઝરણાં નાનાને સાગર જેવું બનાવો,અમને ગરજતાં શિખવાડો,જીવન..
અમ જીવનની વાદળી નાની આભ વિષે જ ઉડાવો,
સ્નેહ-શકિત-બલિદાન-નીરથા ભરચક ધાર ઝરાવો,અમને સ્થળ-સ્શળમાં વરસાવો,જીવન.. (કવિ સુન્દરમ)

ઓમ તત સત શ્રી નારાયણ તુ

ઓમ તત સત શ્રી નારાયણ તુ પુરૂષોતમ ગુરૂ તૂ I
સિધ્ધ બુધ્ધ તૂ, સ્કંદ વિનાયક, સવિતા પાવક તૂ II
બ્રહમ મજદ તૂ યહવ શકિત તૂપ ઈસુ પિતા પ્રભુ તૂ I
રુદ્ર, વિષ્ણુ તૂ, રામકૃષ્ણ તૂ, રહીમતાઓ તૂ II
વાસુદેવ, ગો –વિશ્વરુપ તૂ, ચિદાનંદ હરિ તૂ I
અદ્રિતીય તૂ અકાલ, નિર્ભય, આત્માલિંગ, શિવ તૂ II
ઓમ તત સત શ્રી નારાયણ તુ પુરૂષોતમ ગુરૂ તૂ I

હે પ્રભુ આનંદદાતા

હે પ્રભુ આનંદદાતા, જ્ઞાન હમકો દીજીયે,
શીધ્ર સારે દુગુણો કો, દૂર હમસે કીજીયે…હે પ્રભુ
લીજીએ હમકો શરણમે, હમેં સદા સદાચારી બને,
બ્રહમચારી ધમરક્ષક,વીર વ્રતધારી બને…..હે પ્રભુ
પ્રેમ સે હી ગુરુજનો કી,નિત્ય હી સેવા કરે,
સત્ય બોલે જૂઠ ત્યાગે,મેલ આપસ મેં કરે…હે પ્રભુ
નિંદા કીસીકી હમ કિસીસે,ભૂલ સે હી ના કરે

હે શારદે ર્મા,

હે શારદે ર્મા, હે શારદે ર્મા
અજ્ઞાનતા સે હમે ટાળ હે ર્મા
તું સ્વર કી દેવી હૈ સંગીત તુજસે
હર શબ્દ તેરા હૈ, હર ગીત તુજસે
હમ હૈ અકેલે હમ હૈ અધુરે
તેરી ચરણમે હમેં પ્યાર હે ર્મા
હે શારદે મા –(2) અજ્ઞાનતા સે …
મુનિયોને સમજી હૈ,ગુણિયોને જાની
વેદો હી ભાષા, પુરાનોં કી વાણી
હમ ભી તો સમજે, હમ ભી તો જાને
વિદ્યા કા હમકો અધિકાર દે ર્મા
હે શારદે મા –(2) અજ્ઞાનતા સે ..
તું શ્વેતવર્ણી કમલ પે બિરાજે
હાથો મેં વીણા મુકુટ સર પે સાજે
મન સે હમારે મિટાદે અંધેરા
હમ કો ઉજાલો કા સંસાર હે મા
હે શારદે મા –(2) અજ્ઞાનતા સે ..

પ્રાણીમાત્રને

પ્રાણીમાત્રને રક્ષણ આપ્યું,માન્યા સમ સહુને,
પૂણ અહિંસા આચરનારા નમન,તપસ્વી મહાવીરને,
જનસેવાના પાઠ શીખવ્યા,મધ્યમ માગ બતાવીને
સંન્યાસીનો ધમ ઉજાળ્યો,વંદન કરીએ બુદ્વ તને,
એક પત્નીવ્રત પૂરણ પાળયું ટેક વણીને જીવતરમાં
ન્યાય નીતિરૂપ રામ રહેજો,સદા અમારા અંતરમાં,
સઘળાં કાયો કયા છતાંયે, રહયાં હંમેશા નિલેષી,
એવા યોગી કૃષ્ણ પ્રભુમાં,રહેજો અમ મનડાં ખૂંચી,
પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈશુ જે ક્ષમા સિંધુને વંદન હો,
રહમ નેકીનાં પરમ પ્રચારક હઝરત મહંમદ દિલે રહો.
જરથોસ્તીનાં ધમ ગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો,
સર્વધર્મ સંસ્થાપક સ્મરણે વિશ્વશાંતિમાં ખપ લાવો.